Market outlook: by reliance securities

નિફ્ટીએ છેવટે તેની અગાઉની ફોલિંગ ટ્રેન્ડ લાઇનને બ્રીચ કરવા સાતે 87 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ પોઝિટિવ મૂવ જોવા મળી છે. કેશ સેગમેન્ટમાં એફઆઇઆઇની ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓ નેટ વેચવાલ રહી છે. અગાઉ જણાવ્યા અનુસાર બેરિશ વ્યૂ હજી પણ જળવાઇ રહ્યો છે. પરંતુ શોર્ટ રનમાં એકાદ બાઉન્સ બેકની શક્યતા જણાય છે. ઉપરમાં 17850 આસપાસ હર્ડલ અને 17350- 17150 આસપાસ સ્ટ્રોંગ સપોર્ટ જણાય છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 17407- 17236 પોઇન્ટ આસપાસ અને રેઝિસન્ટન્સ 17687- 17796 પોઇન્ટ આસપાસ ધ્યાને રાખીને ટ્રેડ કરવા સલાહ મળી રહી છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 38142- 37587, RESISTANCE 39061- 39425.

બેન્ક નિફ્ટીએ પણ 38000ના ટાર્ગેટને ટચ કરીને બાઉન્સબેક કર્યું છે અને તેની ડેઇલી ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રીચ કરી છે. મંગળવારે નિફ્ટીને આઉટ પરફોર્મ કર્યા છે. તેમજ મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નજીકના ભવિષ્યમાં બાઉન્સબેકની શક્યતા રહેલી છે. જેમાં 39200- 39300નો ઝોન જોવા મળી શકે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ રેન્જઃ સપોર્ટ 38142- 37587, રેઝિસ્ટન્સ 39061- 39425

NIFTY17578BANK NIFTY38698IN FOCUS
S-117407S-138142MOIL
S-217236S-237587DELTACORP
R-117687R-139061MARUTI
R-217796R-239425KOTAKBANK

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)