NIFTY18053BANK NIFTY41298IN FOCUS
S-117973S-140919KALPATPOWR
S-217892S-240540BIOCON
R-118120R-141578TRENT
R-218187R-241857SRTRANSFIN

ગુરુવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ પછી સુધારાની ચાલ દર્શાવી હતી. પરંતુ પાછળથી સતત ઘટાડાની ચાલમાં છેલ્લે 30 પોઇન્ટ ઘટી 18053 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ મિક્સ રહ્યો હતો.

નિફ્ટી-50ના ચાર્ટમાં લોઅર ટોપ લોઅર બોટમ પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળી રહી છે. મહત્વના ઇન્ડિકેટર્સ મિડિયમ ટર્મ ટાઇમ ફ્રેમ ચાર્ટ ઉપર નેગેટિવ ટ્રેન્ડ સૂચવી રહ્યા છે. જોકે, નવાં ફ્રેશ સુધારા પૂર્વે એકાદ કરેક્શન આવશ્યક ગણાવી શકાય. તે રીતે જોઇએ તો તેમાં નિફ્ટી 17900- 17800ની સપાટી દર્શાવી શકે. પરંતુ ઉપરમાં 18175- 18210 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ગણાવી શકાય.

BANK NIFTY OUTLOOK: SUPPORT 40919- 40540, RESISTANCE 41578- 41857

ગુરુવારે 152 પોઇન્ટના કરેક્શન સાથે 41298 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. જોકે, સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ 9 શેર્સમાં સુધારા અને 3 શેર્સમાં ઘટાડા સાથે પોઝિટિવ રહી હતી.

ટેકનિકલી 40700 મહત્વનો સપોર્ટ ગણાવી શકાય. ઉપરમાં 41500 ક્રોસ થયા પછી ટ્રેન્ડ નક્કી થશે. સપોર્ટ લેવલ્સ 40919- 40540 અને રેઝિસ્ટન્સ 41578- 41857 પોઇન્ટ્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

TODAY’S MAIN COMPANY RESULTS

BRITANIA, CAMS, CIPLA, CUMMNINS, DREAM FOLKS, ESCORTS, GAIL, GILETTE, HARSHA ENG., INDIGO, INFIBEAM, JAGRAN, TITAN, TVS MOTORS, WOCKPHARMA

MARKET LENS: BY RELIANCE SECURITIES

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)