નિફ્ટીને હવે 17203ના સપોર્ટની જરૂર, હેટ્ર્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ NIFTY OUTLOOK: SUPORT 17104- 17056, RESISTANCE 17203- 17255
અમદાવાદઃ નિફ્ટી-50 બે દિવસમાં 586 પોઇન્ટનો સુધારો નોંધાવી ચૂક્યો છે. ગુરુવારે પણ જો સુધારાની હેટ્રીક નોંધાવે તો સુધારાની આગેકૂચ નોંધાવે તેવો આશાવાદ પ્રબળ બની શકે. સાથે સાથે નિફ્ટી હવે 17203 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ કૂદાવે તે પણ એટલું જ જરૂરી રહેશે. વૈશ્વિક શેરબજારોમાં ટોન સુસ્ત રહેવા સાથે વોલેટિલિટી સંકડાયેલી રહી છે. ફેડના નિર્ણયની મોટી નેગેટિવ અસર રહેવી જોઇએ નહિં.
ગુરુવારે 44 પોઇન્ટના સુધારા સાથે 17152 પોઇન્ટની સપાટીએ બંધ રહેલો નિફ્ટી ઇન્ટ્રા-ડે 207 પોઇન્ટ સુધી જઇ આવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે હવે 17000 પોઇન્ટની સપાટીને રોક બોટમ બનાવવી પડે. અન્યથા નીચામાં ફરી પાછું 16750 શોર્ટરનમાં જોવા મળી શકે. સાવચેતી સાથે વેલ્યૂ બાઇંગની શરૂઆત કરવાની સલાહ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
NIFTY | 17152 | BANK NIFTY | 3999 | IN FOCUS |
S1 | 17104 | S1 | 39863 | BAJAJ AUTO (B) |
S2 | 17056 | S2 | 39726 | BPCL (S) |
R1 | 17203 | R2 | 40111 | AXIS BANK (B) |
R2 | 17225 | R2 | 40222 | SIEMNES (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 39863- 39726, RESISTANCE 40111- 40222
બેન્ક નિફ્ટીએ પણ બુધવારે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે 104 પોઇન્ટનો સુધારો અને 40000 પોઇન્ટથી એક પોઇન્ટ નીચે સાયકોલોજિકલ બંધ આપ્યું છે. હવે ઉપરમાં 40111- 40222 મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી બેન્કિંગ શેર્સમાં સાવચેતીનો સૂર સાથે સાથે ધીમું વેલ્યૂ બાઇંગ કરવાની સલાહ મળી રહી છે.
STOCK IN FOCUS
Bajaj Auto (CMP 3,924) – Bajaj Auto (BJAUT) closed ~0.5% higher
as against Nifty remaining flat yesterday. In view of the better traction in domestic market, recovery in high-margin 3W business, likely sequential improvement in exports from current level, improving return ratios, strong balance sheet and attractive valuation, we have BUY rating on BJAUT, with a 1-year Target Price of Rs4,400, valuing the stock at a P/E multiple of 15x FY25E EPS, and adding Rs200/ share for the stake in subsidiary, PMAG (holding company of KTM).
Intraday Picks
BPCL (PREVIOUS CLOSE: RS351) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs354- 357 for the target of Rs342 with a strict stop loss of Rs359.
AXISBANK (PREVIOUS CLOSE: 850) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs840- 844 for the target of Rs868 with a strict stop loss of Rs834.
SIEMENS (PREVIOUS CLOSE: 3307) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs3320- 3340 for the target of Rs3250 with a strict stop loss of Rs3360.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)