અમેરીકન શેરબજારોમાં બેડ બેન્ક્સની અસર ઓસરતાં વૈશ્વિક શેરબજારોમાં રાહતનો શ્વાસ NIFTY OUTLOOK: SUPPORT 16856- 16723, RESISTANCE 17094- 17199
અમદાવાદ, 21 માર્ચઃ ફેડ રિઝર્વે આ સપ્તાહે વ્યાજદરમાં વધારાનું કોઇ રિસ્ક ઉઠાવ્યું નથી. સાથે સાતે બેડ બેન્ક્સ ઇશ્યૂમાં પણ આકરાં એક્શન લેવાયા હોવાના આશાવાદ સાથે અમેરીકન શેરબજારોમાં ઘટાડો અટકવા સાથે સુધારાની ચાલ રહી છે. તેની પાછળ વૈશ્વિક શેરબજારો પણ સ્થિર થવા મથી રહ્યા છે. ઘરઆંગણે નિફ્ટીએ સોમવારે નિરસ શરૂઆત બાદ આક્મક ઘટાડાની શરૂઆત કરી હતી. પરંતુ પાછળથી લોસ રિકવરી રહેતાં ઘટાડો 112 પોઇન્ટે અટકવા સાથે નિફ્ટીએ 16988 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ટેકનિકલી જોઇએ તો માર્કેટબ્રેડ્થ સતત નેગેટિવ રહી છે. અધૂરામાં પૂરું 17200- 17300નો મહત્વનો સપોર્ટ વારંવાર તૂટી રહ્યો છે. જે દર્શાવે છે કે, તા. 22 સપ્ટેમ્બરનું બોટમ 16750 ગમે ત્યારે તૂટી શકે છે. વચ્ચે આવનારા ઉછાળા આભાસી સાબિત થઇ શકે છે. માટે સ્ટોપલોસ કે સાથ ચલો. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખો અને સુખી રહો.
NIFTY 16988 | BANK NIFTY 39362 | IN FOCUS |
Support 16856 | Support 39032 | Stock in Focus KEC |
Support 16723 | Support 38702 | Intraday Pick APOLLOTYRE |
Resistance 17094 | Resistance 39602 | Intraday Pick IEX |
Resistance 17199 | Resistance 39842 | Intraday Pick SUNTV |
BANK NIFTY OUTLOOK: SUPPORT 39032- 38702, RESISTANCE 39602- 39842
19000 ક્રોસ કરનારા નિફ્ટીની 16988 પોઇન્ટની અધોગતિમાં બેન્ક શેર્સનો મોટો ફાળો રહ્યો છે. બેન્ક નિફ્ટી 4000 પોઇન્ટ અને 39500 પોઇન્ટની મહત્વની સપોર્ટ ગુમાવી ચૂક્યો છે. સાવચેતી અને ચેતતો નર સદા સુખીની નિતી યાદ રાખવી. થોડો સમય બેન્કિંગ શેર્સથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
STOCK IN FOCUS
KEC International (CMP 466)
Considering strong revenue visibility backed by healthy order book, earnings momentum with higher margin from 4QFY23 onwards and likely improvement in return ratios, we have our BUY rating on the stock, with a Target Price of Rs540.
Intraday Picks
APOLLOTYRE (PREVIOUS CLOSE: RS311) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs315- 318 for the target of Rs306 with a strict stop loss of Rs322.
IEX (PREVIOUS CLOSE: 150) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs148- 149 for the target of Rs153 with a strict stop loss of Rs146.
SUNTV (PREVIOUS CLOSE: 435) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs428- 433 for the target of Rs447 with a strict stop loss of Rs424.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)