NIFTY OUTLOOK: SUPPORT 17341- 17269, RESISTANCE 17468- 17523

અમદાવાદ, 13 માર્ચઃ યુએસ ફેડના ફફડાટ, યુએસ બેન્ક્સમાં બૂમરેંગ સહિત સંખ્યાબંધ ઇશ્યૂઝ વચ્ચે એશિયાઇ શેરબજારોમાં નરમાઇની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળવાની સંભાવના છે. પરંતુ યુએસ ફેડ રિઝર્વની સબ સલામતની આલબેલની અસર જોવા મળે તો માર્કેટ્સમાં ટર્નઅરાઉન્ડની પણ શક્યતા નકારી શકાય નહિં. શુક્રવારે નિફ્ટીએ 177 પોઇન્ટના કટ સાથે 17413 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ પણ નેગેટિવ રહ્યું હતું. તેને તેમજ ટેકનિકલ એનાલિસિસને ધ્યાનમાં લેતાં એવું કહી શકાય કે, માર્કેટમાંથી મંદીનું ઝેર હજી પૂરેપુરું નીચોવાયું નથી. નીચામાં 17225- 17025 પોઇન્ટની શક્યતા તેમજ ઉપરમાં 17600નું લેવલ ક્રોસ થવું અતિ આવશ્યક હોવાની બાબતને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

NIFTY17413BANK NIFTY40485IN FOCUS
S117341S140272CEAT (B)
S217269S240058BHARTIARTL (B)
R117468R140769INDUSIND B (S)
R217523R241053TITAN (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 40272- 40058, RESISTANCE 40769- 41053

બેન્ક નિફ્ટી પણ બેન્ચમાર્કને અન્ડરપરફોર્મ કરવા સાથે નબળાઇનો સંકેત આપી રહ્યો છે. નીચામાં 39600 અને ઉપરમાં 41000 પોઇન્ટની ટેકનિકલ તેમજ સાયકોલોજિકલ સપાટી ક્રોસ થાય ત્યાં સુધી નવા લેણ- વેચાણ માટે સાવચેત રહેવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

BHARTIARTL (PREVIOUS CLOSE: 773) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 760- 765 for the target of Rs 784 with a strict stop loss of Rs 750 .

INDUSINDBANK (PREVIOUS CLOSE: 1146) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 1150- 1160 for the target of Rs 1120 with a strict stop loss of Rs 1175 .

TITAN (PREVIOUS CLOSE: 2375) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 2330- 2350 for the target of Rs 2430 with a strict stop loss of Rs 2305.

(Market Lens by Reliance Securities)

Major Events During This week

12.03.2023: U.S. Daylight Saving Time Shift

(Explanation: U.S. Equity markets will open at 19.00 pm instead of current opening time of 20.00 pm (Indian Standard Time)

14.03.2023: India CPI Inflation y/y @ 17.30 pm

(Explanation: 6.35% Estimates versus 6.52% previous. Before April policy of Reserve Bank of India, the retail inflation reading would be important)

14.03.2023: U.S. CPI Inflation m/m @ 18.00 pm

(Explanation: 0.4% Estimates versus 0.5% previous. As Fed governor weights on the upcoming data during his last testimony, outcome of retail inflation would be important)

15.03.2023: Chinese Industrial Production y/y @ 07.30 am

(Explanation: 2.6% Estimates versus 1.3% previous. Data will be important for outlook of commodities and outlook of sectors like metal, mining and energy stocks)

15.03.2023: U.S. Retail Sales m/m @ 18.00 pm

(Explanation: 0.2% Estimates versus 3.0% previous. Data will be important for outlook as it would be help to measure the impact of cost pressure on retail sales)

16.03.2023: European Central Bank Policy @ 18.45 pm

(Explanation: 3.5% Estimates versus 3.0% previous. The rate decision and stance on future policy both would be crucial for global markets)

Economic Calendar_13.03.2023

17.30 pm    India CPI Inflation y/y (Expected: 6.35% versus Previous: 6.52%)

(By Kunvarji)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)