અમદાવાદઃ સોમવારની સંગીન સુધારાની ચાલ મંગળવારે મંદ પડી ગઇ અને નિફ્ટીએ 187 પોઇન્ટની પીછેહટ નોંધાવી. 17914 પોઇન્ટનું લેવલ ફરી પાછું આવી ગયું કે જ્યાંથી માર્કેટ ટ્રેન્ડ નક્કી થઇ શકે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે ખરડાઇ રહ્યું છે.

ટેકનિકલી નિફ્ટી તેની 50 ડે અને 20 ડે ઇએમએમાં ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. સાથે સાથે ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ગલફિંગ બેરિશ કેન્ડલ રચાઇ છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ફરી નેગેટિવ બની રહ્યા છે. તે જોતાં ઉપરમાં 18333- 18143 મહત્વની રેઝિસ્ટન્સ અને નીચામાં 17804- 17694 રોક બોટમ સમજી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવા સલાહ મળી રહી છે.

NIFTY17914BANK NIFTY42015IN FOCUS
S-117804S-141676TATAMOTORS (B)
S-217694S-241336TECHM (B)
R-118076R-142514CUMMINS (S)
R-218238R-243013TATA CHEM (B)

BANK NMIFTY OUTLOOK: SUPPORT   41676- 41336, RESISTANCE 42514- 43013

સેક્ટોરલ નેગેટિવ માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ સાથે બેન્ક નિફ્ટીએ 568 પોઇન્ટના કડાકા સાથે 42501 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ટેકનિકલી ઉપર દર્શાવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Intraday Picks

Tata Motors (CMP 413):

Tata Motors (TTMT) rose ~6% as against Nifty declining by 1% yesterday. TTMT is the market leader in promising CV segment, and we expect CV up-cycle to continue over next 1-2 years, while its positive traction on PVs would support India operation, as company gained sizable market shares in domestic PV segment in last 2 years.

 TECHM (PREVIOUS CLOSE 1,003) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs995- 1000 for the target of Rs1025 with a strict stop loss of Rs987.

CUMMINSIND (PREVIOUS CLOSE: 1,449) SELL

For today’s trade, long position can be initiated in the range of Rs1460- 1470 for the target of Rs1428 with a strict stop loss of Rs1488.

TATACHEM (PREVIOUS CLOSE: 969) BUY:

For today’s trade, long position can be initiated in the range of Rs960- 966 for the target of Rs987 with a strict stop loss of Rs954.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)