Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    51 minutes ago
  • સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
    સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
    1 hour ago
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ
    2 hours ago
  • Trending:
Headline
મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
February 27, 2024February 27, 2024

Paytmના શેર 5 ટકા અપર સર્કિટ સાથે વધ્યા, વિજય શેખરના રાજીનામા બાદ બ્રોકરેજે રેટિંગ ઘટાડ્યું

Paytmના શેર 5 ટકા અપર સર્કિટ સાથે વધ્યા, વિજય શેખરના રાજીનામા બાદ બ્રોકરેજે રેટિંગ ઘટાડ્યું

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ દેશની ટોચની ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક બોર્ડમાંથી રાજીનામુ આપ્યું છે. જેના પગલે આજે શેર 5 ટકા અપર સર્કિટ સાથે 449.30ના લેવલે પહોંચ્યો હતો. જો કે, બાદમાં અપર સર્કિટ ખૂલતાં 1.40 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યો હતો.

પેટીએમની પેરન્ટ કંપની One97 Communicationsએ જણાવ્યું હતું કે, વિજય શેકર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કના બોર્ડમાંથી પાર્ટ-ટાઈમ નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન અને બોર્ડ સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેમજ તેની નોમિનીમાંથી નામ પણ પાછું ખેંચ્યુ છે. આમ કરવા પાછળનું કારણ બોર્ડની પુનઃરચના કરવાના હેતુ માટે છે.આરબીઆઈએ 15 માર્ચ બાદથી ક્રેડિટ ટ્રાન્જેક્શન અને ડિપોઝીટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો છે.

બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ Paytm સ્ટોક પર શેર દીઠ રૂ. 275ના લક્ષ્ય ભાવ સાથે ‘અંડરપર્ફોર્મ’ કોલ આપ્યો છે. આ 26 ફેબ્રુઆરીના રૂ. 478ના બંધ ભાવથી 35 ટકા ડાઉનસાઇડ સૂચવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 31 જાન્યુઆરીએ Paytm પેમેન્ટ્સ બેન્ક પર નિયંત્રણો લાદવામાં આવ્યા ત્યારથી Paytm સ્ટોકમાં 44 ટકાનો ઘટાડો થયો છે.

બ્રોકરેજ અનુસાર, બોર્ડમાંથી રાજીનામું આપવાના આ પગલા દ્વારા શર્મા રેગ્યુલેટરને સંકેત મોકલી રહ્યા છે કે તેઓ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પરનું નિયંત્રણ છોડવા માટે તૈયાર છે. હાલમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો 51 ટકા હિસ્સો તેમની પાસે છે.

“જો Paytm પેમેન્ટ્સ બેન્કને કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવે, તો તે Paytm માટે વધારાની નફાકારકતા પ્રદાન કરશે,” અહેવાલમાં ઉમેર્યું હતું. નાણાકીય વર્ષ 2023 રૂ. 2.44 કરોડનો નફો દર્શાવે છે. જો કે, મેક્વેરી વિશ્લેષકોએ એમ પણ કહ્યું હતું કે તેઓ આરબીઆઈ પાસેથી પેટીએમ અને પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વચ્ચે કોઈપણ સંબંધિત-પાર્ટી ટ્રાન્જેક્શનને અધિકૃત કરવાની અપેક્ષા રાખતા નથી.

Paytm Payments Bank Ltd (PPBL)ના નવા પુનઃરચિત બોર્ડમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર, નિવૃત્ત IAS અધિકારી દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલનો સમાવેશ થયો છે.

વધુમાં, બોર્ડમાં પંજાબ એન્ડ સિંધ બેન્કના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અરવિંદ કુમાર જૈન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે અને સુરિન્દર ચાવલાની Paytm પેમેન્ટ્સ બેન્કના MD અને CEO પદે નિમણૂક થઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Category: શેર બજારTag: Brokerage TipsMacquarie brokerage house tipsone97 communicationsPaytm Share newspaytm share priceStock market todaystock to watchVijay shekhar sharma stepped down by businessgujarat

Post navigation

એક્ઝિકોમ ટેલી-સિસ્ટમ્સનો IPO 27 ફેબ્રુઆરીએ ખૂલ્યો
Platinum Industries IPO આજે ખૂલતાંની સાથે ફુલ્લી સબ્સક્રાઈબ્ડ, રોકાણ પહેલાં જાણવા જેવી બાબતો

Related Posts

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
  • Business
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • પર્સનલ ફાઇનાન્સ
  • શેર બજાર

ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat

અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC
  • કોમોડિટી
  • શેર બજાર

અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ
  • અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC
    In કોમોડિટી, શેર બજાર
  • રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ
  • જિયો પ્લેટફોર્મ્સ (JPL)ની ત્રિમાસિક આવક ૧૨.૭% વધી રૂ.૪૩,૬૮૩ કરોડ
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ
    In Business, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ

Featured

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

51 minutes ago

મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

51 minutes ago
સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
  • Business
  • Entertainment
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી

1 hour ago

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી

1 hour ago
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ
  • Business
  • FLASH NEWS
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ

2 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ

2 hours ago
 Groww Mutual Fund એ ગ્રો સ્મોલ કેપ ફંડ રજૂ કર્યું
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ

 Groww Mutual Fund એ ગ્રો સ્મોલ કેપ ફંડ રજૂ કર્યું

1 week ago

 Groww Mutual Fund એ ગ્રો સ્મોલ કેપ ફંડ રજૂ કર્યું

1 week ago

    Latest Posts

  • મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    51 minutes ago
  • ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
    ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
    57 minutes ago
  • સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
    સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
    1 hour ago
  • અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC
    અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC
    1 hour ago
  • સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
    સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી
    1 hour ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    મૂડીઝ રેટિંગ અપગ્રેડ: અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ
    51 minutes ago
  • ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
    ACME Solar commissions additional 12 MW wind power project in Gujarat
    57 minutes ago
  • સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
    સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ
    1 hour ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes