MARKET LENS: નિફ્ટી સપોર્ટ 21319-21175, રેઝિસ્ટન્સ 21573- 21683, ઇન્ટ્રા-ડે વોચઃ HDFC લાઇફ, ગ્રાસીમ, બજાજ ઓટો
અમદાવાદ, 19 જાન્યુઆરીઃ હેવી વોલેટિલિટી અને આક્રમક વેચવાલીના વાવાઝોડા વચ્ચે ભારતીય શેરબજારોની તેજીનો ફુગ્ગો ફંગોળાઇ રહ્યો છે. નિફ્ટીએ 21300 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખવા […]