બેન્કિંગ શેરોમાં તેજીના સથવારે Sensex 69000 ક્રોસ, આ શેરોમાં રોકાણ કરવા નિષ્ણાતોની સલાહ
અમદાવાદ, 5 ડિસેમ્બરઃ શેરબજારમાં તેજીના ઘોડાપુરમાં બાકાત રહેલ બેન્કેક્સ પણ આજે શામેલ થયો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વોલ્યૂમ વધતાં S&P Bankex […]