રિઝલ્ટ્સઃ ઇન્ફિબીમની વાર્ષિક આવકો 91 ટકા વધી
અમદાવાદ સ્થિત ઇન્ફિબીમે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1293 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. જે અગાઉના નાણા વર્ષમાં રૂ. 676 કરોડ સામે 91 ટકા વધી છે. […]
અમદાવાદ સ્થિત ઇન્ફિબીમે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1293 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. જે અગાઉના નાણા વર્ષમાં રૂ. 676 કરોડ સામે 91 ટકા વધી છે. […]
રૂપિયો બે ટ્રેડિંગ સેસનમાં 115 પૈસા તૂટ્યો વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારીની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી રહી છે. ફુગાવા સામે લડવા માટે […]
અદાણીએન્ટરપ્રાઇઝલિ.નીસંપૂર્ણમાલિકીનીપેટાકંપનીઅદાણીએરપોર્ટહોલ્ડિંગ્સલિ.(AAHL)એકંપનીના સંચાલન હસ્તકનાદેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી સ્ટાન્ડર્ડચાર્ટર્ડબેંક (SCB) અનેબાર્કલેઝબેંકPLCનાકન્સોર્ટિયમમાંથી3-વર્ષનીECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે 250 મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતા પૂર્વક […]
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 31 માર્ચ, 2022ના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષ માટે રૂ. 67845 કરોડનો ચોખ્ખો નફો 26.25 ટકા વૃદ્ધિ સાથે નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના […]
તાતા પાવરનો માર્ચ ત્રિમાસિક કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 ટકા વધી રૂ. 632 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 481.21 કરોડ હતો. ત્રિમાસિક આવકો 16 ટકા […]
ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદક સુંદરમ-ક્લેટન લિમિટેડ (એસસીએલ)ના બોર્ડની બેઠક આજે યોજાઈ હતી, જેમાં ડો. લક્ષ્મી વેણુએ મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ સુંદરમ ક્લેટનના જોઇન્ટ […]
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 373મી અને 374મી કંપની તરીકે અનુક્રમે ફોન4 કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ અને નાણાવટી વેન્ચર્સ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. ફોન4 કોમ્યુનિકેશન્સે રૂ.10ની મૂળ […]
વર્ષ 1997ના રોજ શરૂ કરાયેલ, ડીએસપી ફ્લેક્સી કેપ ફંડે 19.1% CAGR રિટર્ન આપ્યું છે.ડીએસપી ફ્લેક્સી કેપ ફંડમાં શરૂઆતના સમયે રૂ. 1 લાખનું રોકાણ અત્યાર સુધીમાં […]