WEEKLY REVIEW: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ, સોનું રૂ.563 નરમ, ચાંદી રૂ.37 તેજ
મુંબઈ, 19 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11 થી 17 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 61,32,119 સોદાઓમાં કુલ […]