MCX પર જસત-મિની વાયદામાં પ્રથમ દિવસે 543 ટન વોલ્યુમ
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,85,411 સોદાઓમાં કુલ રૂ.19,528.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, […]