ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો IPO 2 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 503-529

રૂ. 45 કરોડના દેવાની ચૂકવણી બાદ કંપની ડેટ ફ્રી બની જશે અને વ્યાજ ખર્ચમાં બચતના કારણે નફાકારકતા પણ વધી જશે IPO ખૂલશે 2 સપ્ટેમ્બર IPO […]