Adani Group શેરો કડડભૂસ, ગૌતમ અદાણીની નેટવર્થ 48 હજાર કરોડ ઘટી

હિન્ડેનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ વિશે નેગેટિવ રિપોર્ટ જારી કરાતાં શેરો તૂટ્યા, તમામ દાવાઓને અદાણીએ પાયાવિહોણા ગણાવ્યાં અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં 5થી 10 ટકાનો કડાકો નોંધાયો […]