સોના- ચાંદીમાં સાંકડી વધઘટ, કોટન વાયદો રૂ. 190 તૂટ્યો, બિનલોહ, ક્રૂડ વાયદામાં સાર્વત્રિક સુધારો
એમસીએક્સ ખાતે શુક્રવારે સોના-ચાંદીના વાયદામાં વઘઘટ સંકડાયેલી રહી હતી. કોટન વાયદામાં રૂ. 190નો ઘટાડો રહ્યો હતો. જ્યારે બિનલોહ ધાતુઓ તેમજ ક્રૂડ વાયદામાં સાર્વત્રિક સુધારાની ચાલ […]
