hBits 3થી 4 વર્ષમાં ગુજરાતમાંથી રૂ. 1500થી 2000 કરોડનું રોકાણ મેળવશે
અમદાવાદ, 20 ડિસેમ્બરઃ કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે ફ્રેક્શનલ ઑનરશિપ પ્લેટફોર્મ hBits (એચબિટ્સ)ને આગામી 3થી 4 વર્ષ દરમિયાન પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાંથી હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNI) […]