ભારતીય શેરબજારોની વૈશ્વિક શેરબજારોથી વિરુદ્ધ ચાલઃ સુધારાની શરૂઆતનો સંકેત
ફુગાવાના પ્રેશરથી પિડાતા દેશોના indexની સરખામણીમાં સેન્સેક્સ મજબૂત સ્થિતિમાં અમદાવાદઃ શુક્રવારે આરબીઆઇએ વ્યાજદરમાં અડધો ટકો વધારો કર્યો તે પહેલાં બજાર ઘટવાની આશંકાના કારણે સામાન્ય રોકાણકારો […]