IPO: નંદન ટેરીએ રૂ. 225 કરોડનો આઈપીઓ પાછો ખેંચ્યો

ગુજરાત સ્થિત ચીરીપાલ ગ્રુપની કંપની નંદન ટેરી આઈપીઓ લાવશે નહીં. આ સાથે બેક ટુ બેક ગુજરાતની બીજી કંપનીએ આઈપીઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ પાછો ખેંચ્યો છે. અગાઉ […]

કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

બ્રાન્ડ “રુસ્તમજી” અંતર્ગત કાર્યરત રિયલ એસ્ટેટ ડેવલપર કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) […]

SME IPO Calendar

સ્કાર્નોસ ઇન્ટરનેશનલનો આઇપીઓ 14 જૂને ખુલશે રો કોટન, કોટન ગાંસડીઓ, યાર્નની વૈવિધ્યકૃત ટ્રેડિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલી કંપનીએ હવે વિવિધ જોબ વર્ક મારફત રેડિમેડ ગાર્મેન્ટ્સ ઉત્પાદન […]

તમિલનાડ મર્કન્ટાઈલ બેન્કના 1000 કરોડના IPOને મંજૂરી

ખાનગી સેક્ટરની બેન્ક તમિલનાડ મર્કેન્ટાઈલ બેન્કને અંદાજિત રૂ. 1000 કરોડનો આઈપીઓ લાવવા સેબીની મંજૂરી મળી ગઇ છે. એમએસએમઈ, કૃષિ અને રિટેલ ગ્રાહકોને બેન્કિંગ અને ફાઈનાન્સિયલ […]

એલઆઇસીના શેરમાં લિસ્ટિંગથી 3 જૂન સુધીમાં રૂ. 89/149નો ઘટાડો

ગાજ્યા મેહ વરસ્યા નહિં. એલઆઇસીના મેગા આઇપીઓને રોકાણકારોએ તો વધાવી લીધો, પરંતુ એલઆઇસીના શેરે લિસ્ટિંગથી અત્યારસુધીમાં ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 89/104નું ધોવાણ નોંધાવ્યું છે. જેના […]

એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ 21 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓ લિસ્ટિંગ પછીની નાની પનોતી જાણે દૂર થઇ હોય તેમ એથર ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ આજે રૂ. 642ની ઇશ્યૂ પ્રાઇસ સામે 21 […]

EMudhraના IPO લિસ્ટિંગમાં ખાયા- પિયા કુછ નહિં, ગ્લાસ તોડા બારાઆના

ઇ-મુધ્રાના આઇપીઓએ પણ રોકાણકારોને લિસ્ટિંગના પ્રથમ દિવસે રૂ. 256ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 271ની સપાટીએ ખુલ્યા બાદ શેર રૂ. 279 થઇ નીચામાં રૂ. 255.40 અને […]

યશોવર્ધન સાબુની ઇથોસના IPOમાં રોકાણકારો વગર સાબુએ….

ઇથોસ લિ.ના એમડી યશોવર્ધન સાબુની આગેવાની હેઠળ રૂ. 873ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે આજે આઇપીઓનું લિસ્ટિંગ 8 ટકા નેગેટિવ રિટર્ન સાથે લિસ્ટિંગ થવા સાથે રોકાણકારો […]