IRCTCનો Q3 નફો 23 ટકા વધી 256 કરોડ, રૂ. 3.50નું વચગાળાનું ડિવિડન્ડ
અમદાવાદઃ આઈઆરસીટીસી (IRCTC)એ ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) માટે કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો 23 ટકા વૃદ્ધિ સાથે રૂ. 256 કરોડ (રૂ. 208 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ ₹3.50નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર […]