મહિન્દ્રાએ સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ લોન્ચ કરી, કિંમત રૂ. 6.61 લાખથી શરૂ

મુંબઈ, 24 જાન્યુઆરી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી સુપ્રો પ્રોફિટ ટ્રક એક્સેલ સિરીઝ લોન્ચ કરી છે જે ડીઝલ અને સીએનડી ડ્યુઓ એમ બંને વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ […]