માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19635- 19605, રેઝિસ્ટન્સઃ 19697- 19729, ઇન્ટ્રાડે વોચઃ મેટ્રોપોલિસ
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહેવા સાથે મંગળવારે નિફ્ટીએ ફ્લેટ ટૂ નેગેટિવ બંધ આપીને સંકેત આપ્યો છે કે માર્કેટ નવા બનાવોની રાહમાં છે. […]