MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.2400, ચાંદીના વાયદામાં રૂ.2542નો ઉછાળો
મુંબઈ, 21 ઓક્ટોબર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 60,24,095 સોદાઓમાં કુલ રૂ.5,58,346.70 […]