Mutual Funds: 7 સેક્ટોરલ ફંડ્સે 2023માં 50%થી વધુ રિટર્ન આપ્યું, જાણો કઈ સ્કીમમાં કેટલુ રોકાણ મળ્યું
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પીએસયુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની એકંદર કામગીરીમાં વધારો મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઊંચા રિટર્ન આપવામાં આવ્યા છે. જેમ જેમ વર્ષ 2023 નજીક આવી […]