સ્ટોક સ્પેસિફિક ચાલ માટે રાખો આજના કંપની પરીણામો ઉપર નજરઃ ALOKTEXT, LLOYDSME, MHRIL, NDTV, PNBHOUSING, TORNTPHARMA
અમદાવાદ, 23 ઓક્ટોબર: શેરબજારો ઉપર જિયોપોલિટિકલ ક્રાઇસિસ ઉપરાંત ડોલરની દાદાગીરી, એફઆઇઆઇની વેચવાલી, ક્રૂડમાં આસમાની સૂલતાની સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ ફાઇટ કરી રહ્યા છે. તે સંજોગોમાં […]