નિફ્ટી 17800ની સાયકોલોજિકલ અને 18000ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે તે જરૂરીઃ NIFTY OUTLOOK: SUPPORT 17649- 17543, RESISTANCE 17813- 17872
અમદાવાદ, તા. 9 માર્ચઃ નિફ્ટીએ 43 પોઇન્ટના સુધારા સાથે 17767 પોઇન્ટની સપાટી નોંધાવીને બુધવારે ધૂળેટી ઊજવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ […]