IPO Listing: બિકાજી ફુડ્સ 6 ટકા અને ગ્લોબલ હેલ્થ 24 પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદઃ બુધવારે લિસ્ટેડજ બિકાજી ફુડ્સ અને ગ્લોબલ હેલ્થ બન્ને આઇપીઓમાં રોકાણકારોને પ્રમાણસર પ્રિમિયમ મળતાં પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળ્યો છે. ખાસ કરીને ગ્લોબલ હેલ્થનો […]

NIFTY OUTLOK: SUPPORT 18314- 18225, RESISTANCE 18460- 18517

અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે સાધારણ સુધારા સાથે કરવા સાથે એક તબક્કે પીછેહટ નોંધાવી હતી. પરંતુ પાછળથી 74 પોઇન્ટના સુધારા સાથે 18403 પોઇન્ટની નવી ઊંચાઇએ બંધ આપીને […]

સેન્સેક્સ 249 ઊછળી વર્ષની ટોચે, નિફ્ટી 18428ની નવી ટોચે બંધ

બેન્કેક્સ પણ 336 પોઇન્ટના ઉછાળા સાથે 48394.15 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ નિફ્ટી 18477 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીથી માત્ર 49 પોઇન્ટ જ દૂર રહ્યો સેન્સેક્સ તેની ઓલટાઇમ હાઇ […]

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં FPI હોલ્ડિંગ 10 વર્ષના તળિયે, સ્થાનિક રોણકારોનું રોકાણ ઓલટાઇમ હાઇ

સ્થાનિક રોકાણકારોનું હોલ્ડિંગ સપ્ટે.-21ના 23.54 ટકાથી વધી 24.03 ટકા થયું સ્થાનિક રોકાણકારોએ આ ગાળા દરમિયાન રૂ. 17597 કરોડની નેટ ખરીદી કરી અમદાવાદઃ સપ્ટેમ્બરના અંતે પુરાં […]

IPO લિસ્ટિંગ: Fusion Micro Financeનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારોનો ફ્યુઝ ઊડાડ્યો

રૂ. 368ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 360.50 ખૂલી બપોરે 11.49 કલાકે રૂ. 336.50ની સપાટીએ રૂ. 31.50 માઇનસ રહ્યો અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટમાં ક્યારે કઇ કંપનીનો પરપોટો […]

NIFTY OUTLOOK: SUPPORT 18329- 18259, RESISTANCE 18382- 18435

અમદાવાદઃ સપ્તાહની શરૂઆત નરમાઇના ટોન સાથે થઇ છે. પરંતુ સોમવારે મોડી સાંજે આવેલા ઇકોનોમિક ઇન્ડિકેટર્સની સ્થિતિ જોતાં માર્કેટ ફરી સુધારાના પંથે વળે તેવી શક્યતા ધ્યાને […]

નબળાં તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગઃ સેન્સેક્સમાં 344 પોઇન્ટની વોલેટિલિટી

અમદાવાદઃ ફુગાવો ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો હોવા ઉપરાંત વૈશ્વિક પ્રવાહો પ્રોત્સાહક છતાં ભારતીય શેરબજારોમાં નબળા તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. […]

NIFTY OUTLOOK: SUPPORT 18285- 18221, RESISTANCE 18388- 18427

અમદાવાદઃ ગત સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ અને ગેપઅપ ક્લોઝિંગ આપીને માર્કેટને સુખદ આંચકો આપ્યો છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ રહેવા સાથે […]