WEEKLY ECONOMIC CALENDAR AT A GLANCE
અમદાવાદ, 2 જુલાઇઃ આગામી સપ્તાહની શરૂઆતમાં એટલેકે, સોમવારે ચીન, ભારત, જર્મની, યુકે અને યુએસના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ જાહેર થઇ રહ્યા છે. તે જ રીતે મંગળવારે ચીન, ભારત, જર્મની, યુકે અને યુએસના સર્વિસ સેક્ટરના આંકડાઓ જાહેર થવા ઉપરાંત ફેડ રિઝર્વની મિટિંગનું સરવૈયું બહાર પડશે. ગુરુવારે યુકેના બાંધકામ સેક્ટરરનો ક્રમાંક, યુએસના રોજગારી તકો, સર્વિસ સેક્ટર આંક, એડીપી બિન ખેતી રોજગારી બદલાવના આંકડાઓ જાહેર થઇ રહ્યા છે. તો શુક્રવારે પણ યુએસ અને જર્મનીના ઇકોનોમિક ડેટા જાહેર થશે. 4થી જુલાઇએ યુએસના શેરબજારોમાં રજા રહેશે.