MCX: ગોલ્ડ-ગિનીના વાયદામાં રૂ.503 અને ચાંદીના વાયદામાં રૂ.1213નો ઉછાળો
મુંબઇ, 30 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.41,343.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ […]