FLASH NEWS: ટ્રમ્પે અફઘાનિસ્તાન સહિત 12 દેશો માટે મુસાફરી પ્રતિબંધ પર હસ્તાક્ષર કર્યા
ન્યૂયોર્ક, 5 જૂનઃ અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા જે 12 દેશોના વ્યક્તિઓને યુએસમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે છે, જે કોલોરાડોના […]
