અલ્ટ્રાટેકે ભારતના પ્રથમ ઓન-સાઇટ હાઇબ્રિડ આરટીસી રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટને કાર્યરત કર્યો
ગુજરાતમાં અલ્ટ્રાટેકના ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કાર્યરત આ પ્રોજેક્ટ સૌર, પવન અને બેટરી સ્ટોરેજ દ્વારા 7.5 મેગાવોટ આરટીસી રિન્યૂએબલ એનર્જી ડિલિવર કરશે ભુજ, 19 ઓગસ્ટ: […]
