માઇલસ્ટોન ગિયર્સે રૂ. 1100 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 21 નવેમ્બરઃ ટ્રેક્ટર્સ, કન્સ્ટ્રક્શન ઉપકરણ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી), લોકોમોટિવ, વિન્ડમીલ અને અન્ય હેવી ઇન્ડસ્ટ્રીઝ જેવાં બહુવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા હાઇ-પ્રિસિઝન, કોમ્પલેક્સ એન્જિનિયર્ડ ટ્રાન્સમીશન કોમ્પોનન્ટના […]
