BROKERS CHOICE: TITAN, PETRONET, INDOCOUNT, LENSKART, DIXON, MUTHOOTFINA

AHMEDABAD, 30 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે […]

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25873- 25803, રેઝિસ્ટન્સ 26059- 26176

નિફ્ટી માટે આગામી સપોર્ટ EMA (25,830) પર મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ 25,726 મુખ્ય સપોર્ટ ઝોન તરીકે છે. જો નિફ્ટી 25,726 થી નીચે તૂટે છે, તો […]

ભારતીય પરીવારોમાં નિવૃત્તિ નંબર 1 પ્રાથમિકતા બની, છતાં તૈયારી ઘટી 37%, જે 2023માં 67% હતી

PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ રેડીનેસ રિપોર્ટ 2025ની ત્રીજી એડિશન રજૂ કરી મુંબઈ, 30 ડિસેમ્બર: ભારતીય પરીવારોમાં નિવૃત્તિ પહેલીવાર નંબર 1 નાણાંકીય પ્રાથમિકતા બની ગઈ […]

SS રિટેઇલ લિમિટેડે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ SS રિટેઇલ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની […]

ફોર્ચ્યુને ઉત્તરાયણ માટે ખાસ ફોર્ચ્યુન કોટનલાઈટ ફેસ્ટિવ પેક લોન્ચ કર્યું

અમદાવાદ, 29 ડિસેમ્બર: ઉત્તરાયણ પર્વ પ્રસંગને ધ્યાનમાં લેતાં એડબ્લ્યૂએલ એગ્રી બિઝનેસ લિ. એક ખાસ ઝુંબેશ “પાક્કો ગુજરાતી” લઈ આવ્યું છે. જેના ભાગરૂપે ખાસ તહેવાર માટે […]

ધીરૂભાઈ અંબાણીઃ ભગવદ્ ગીતાના ઉપદેશ અને સિદ્ધાંતો અને ધૈર્યને ચરિતાર્થ કરતું જીવન

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો […]