COMMODITY MARKET AT A GLANCE

GOLD LBMA SPOTરેન્જ બાઉન્ડ માર્કેટમાં 1762- 1720 ડોલરની રેન્જમાં માર્કેટ અથડાયેલું રહે તેવી શક્યતા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફ માર્કેટની ચાલ રહી શકે. માર્કેટમાં ખાસ ચહલ- પહલ નથી.
Silver LBMA Spot20 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે તો દિવસ દરમિયાન થોડા સુધારાની શક્યતા છે. તેની નીચેની ચાલ માર્કેટમાં લિક્વિડેશન પ્રેશર વધારી શકે છે.
Crude Oil NYMEX74 ડોલરની નીચેની સતત ચાલ સંકેત આપે છે કે, સેલિંગ પ્રેશર વધી રહ્યું છે. સુધારાની શક્યતા આ લેવલથી ઉપર જોવા મળી શકે.

એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી

Gold KG Decરૂ. 52600 ઉપરની ચાલ માર્કેટમાં રાહત રેલી આપી શકે છે. આ લેવલ ક્રોસ થાય ત્યાં સુધી માર્કેટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ચાલ સુસ્ત રહે તેવી શક્યતા છે.
Silver KG Febરૂ. 64000- 61800ની રેન્જ વચ્ચે માર્કેટ અથડાયેલું રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફની માર્કેટની ચાલ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Crude Oil Decરૂ. 6200નું લેવલ મહત્વના સપોર્ટ તરીકે વર્તવા સાથે માર્કેટમાં સાધારણ રિકવરીની શક્યતા છે. રૂ. 6000 નીચે ઉતરી જાય તો તેમાં વધુ નરમાઇ જોવા મળવાની શક્યતા જણાય છે.

Technical outlook by Geojit

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)