અદાણી એન્ટરપ્રાઇઝીસઃ વાર્ષિક EBIDTAમાં 32% વૃદ્ધિ
અમદાવાદ, 5 મેઃ અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ તા. 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના પરિણામો જાહેર કર્યા છે.
નાણા વર્ષ-24 વાર્ષિક ધોરણે એકીકૃત ઝલકઃ EBIDTA 32% વધીને રૂ.13,237 કરોડ, PBT 56% વધીને રૂ.5,640 કરોડ, ANIL ઇકોસિસ્ટમ EBIDTA 4.6x વધીને રૂ. 2,296 કરોડ, એરપોર્ટ EBIDTA 45% વધીને રૂ.2,437 કરોડ, એર પેસેન્જર ટ્રાફિક 19% વધીને 88.6 મિલિયન થયો
વાર્ષિક ધોરણે વિત્તીય વર્ષ-24ના આખરી ક્વાર્ટરની એકીકૃત ઝલકઃ નાણા વર્ષ-23ના સમાન ગાળાના રુ.3,974 કરોડના EBIDTA સામે રૂ.3,646 કરોડ (નાણા વર્ષ-23ના આખરી ક્વાર્ટરમાં રોડ બિઝનેસમાં 3 HAM પ્રોજેક્ટ્સ માટે રૂ.1,038 કરોડનો સંચિત EBIDTA સામેલ છે), ઉપર મુજબ નાણા વર્ષ-23ના સમાન ક્વાર્ટરના રુ..1,554 કરોડ સામે PBT રૂ.1,322 કરોડ, ANIL ઇકોસિસ્ટમનો EBIDTA 6.2x વધીને રૂ. 641 કરોડ, એરપોર્ટ EBIDTA 130% વધીને રૂ. 662 કરોડ થયા છે.
Consolidated Financial Highlights, (Rs. in Crore)
Particulars | Q4 FY23 | Q4 FY24 | YoY Change | FY23 | FY24 | YoY Change |
Total Income | 29,311 | 29,630 | 1% | 1,28,734 | 98,282 | (24%) |
EBIDTA | 3,974 | 3,646 | (8%) | 10,012 | 13,237 | 32% |
Profit Before Tax | 1,554 | 1,322 | (15%) | 3,607 | 5,640 | 56% |
Profit After Tax1 | 735 | 449 | (39%) | 2,464 | 3,240 | 31% |
Cash Accruals2 | 2,249 | 1,662 | (26%) | 5,277 | 7,076 | 34% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)