અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેરની ફાળવણી ઇક્વિટી શેરદીઠ ₹ 3,276 અપર પ્રાઇઝ બેન્ડ પર કરી (જેમાંથી એન્કર રોકાણકારો દ્વારા એફપીઓ ઇક્વિટી શેરદીઠ એપ્લિકેશન બિડ રકમ રૂ. 1,638/-ની ચુકવણી થઈ છે)

અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મેબેંક એશિયા, ગોલ્ડમેન સાક્સ, નોમુરા, સોસાયટે જનરલ, જ્યુપિટર, બીએનપી પારિબા, અલ મેહવર, સિટી ગ્રૂપ, મોર્ગન સ્ટેન્લી જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિદેશી સંસ્થાગત રોકાણકારો એફપીઓ એન્કર બુકમાં સહભાગી થયા

એસબીઆઈ એમ્પ્લોયી પેન્શન ફંડ, એચડીએફસી લાઇફ, લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એસબીઆઈ લાઇફ અને એમકે વેન્ચર્સ જેવા અન્ય મજબૂત નામો જેવા ટોચના સ્થાનિક રોકાણકારો પણ એફપીઓ એન્કર બુકનો ભાગ બન્યાં હતાં

નોન-એન્કર ઓફર 27 જાન્યુઆરી, 2023ને શુક્રવારે ખુલશે અને 31 જાન્યુઆરી, 2023ને મંગળવારે બંધ થશે

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડએ 33 એન્કર રોકાણકારોને એફપીઓ ઇક્વિટી શેરદીઠ ₹ 3,276ની અપર પ્રાઇઝ બેન્ડ પર 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેરદીઠ (જેમાંથી એન્કર રોકાણકારો દ્વારા એફપીઓ ઇક્વિટી શેરદીઠ રૂ. 1,638/- એપ્લિકેશન બિડ રકમની ચુકવણી થઈ છે) અને કંપના સૂચિત આઇપીઓ (એફપીઓ) અગાઉ ₹ 5,985 કરોડ ઊભા કર્યા હતા. એન્કર રોકાણકારોને ફાળવવામાં આવેલા 1,82,68,925 એફપીઓ ઇક્વિટી શેર માટે એફપીઓ ઇક્વિટી શેરદીઠ રૂ. 1,638/-ની બાકીની રકમ અને કુલ બાકી નીકળતી રકમ રૂ. 2,992 કરોડ એક કે વધારે પછી કોલ(લ્સ) પર એન્કર રોકાણકારો દ્વારા ચુકવવાપાત્ર છે, જે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે કમિટી દ્વારા નક્કી થયા છે, જે સમયેસમયે એના વિવેકાધિન નિર્ણયને આધિન છે.

એન્કર ફાળવણી નીચે મુજબ છે:            

S. No.Anchor InvestorNo. of Shares allocatedOffer Price (Rs.)*Bid Amount per Share (Rs.)Total Bid Amount at Offer Price for Shares (Rs.)Total Application Amount at the Allocation Price being 50% of for Shares (Rs.)Balance Payable for Shares (Rs.)#
1Maybank Securities Pte62,27,1083,2761,63820,40,00,05,80810,20,00,02,90410,20,00,02,904
2Abu Dhabi Investment Authority4,68,3203,2761,6381,53,42,16,32076,71,08,16076,71,08,160
3SBI Employees Pension Fund3,05,2483,2761,63899,99,92,44849,99,96,22449,99,96,224
4LIC9,15,7483,2761,6382,99,99,90,4481,49,99,95,2241,49,99,95,224
5SBI Life Insurance3,81,5603,2761,6381,24,99,90,56062,49,95,28062,49,95,280
6HDFC Life Insurance61,0483,2761,63819,99,93,2489,99,96,6249,99,96,624
7HDFC Life Insu.15,2643,2761,6385,00,04,8642,50,02,4322,50,02,432
8Al Mehwar Commercial Inve. L.L.C. – (Whiting)2,07,8403,2761,63868,08,83,84034,04,41,92034,04,41,920
9ABS Direct Equity Fund LLC-India S 170,7203,2761,63823,16,78,72011,58,39,36011,58,39,360
10BNP Paribas Arbitrage7,63,1283,2761,6382,50,00,07,3281,25,00,03,6641,25,00,03,664
11Societe Generale3,05,2523,2761,6381,00,00,05,55250,00,02,77650,00,02,776
12Jupiter India Fund2,08,4483,2761,63868,28,75,64834,14,37,82434,14,37,824
13Jupiter South Asia Investment Company – South Asia Access Fund47,9643,2761,63815,71,30,0647,85,65,0327,85,65,032
14Goldman Sachs Investment (Mauritius) I Ltd4,45,6643,2761,6381,45,99,95,26472,99,97,63272,99,97,632
15Morgan Stanley Asia (Singapore)2,50,3083,2761,63882,00,09,00841,00,04,50441,00,04,504
16Nomura Singapore Limited1,95,3643,2761,63864,00,12,46432,00,06,23232,00,06,232
17Citigroup Global Markets Mauritius PVT45,7883,2761,63815,00,01,4887,50,00,7447,50,00,744
18Cohesion MK Best Ideas Sub-Trust2,00,0003,2761,63865,52,00,00032,76,00,00032,76,00,000
19Winro Comm. (India)10,22,5883,2761,6383,34,99,98,2881,67,49,99,1441,67,49,99,144
20ELM Park Fund Limited10,35,1083,2761,6383,39,10,13,8081,69,55,06,9041,69,55,06,904
21BOFA Securties Europe SA – ODI2,50,3083,2761,63882,00,09,00841,00,04,50441,00,04,504
22Dovetail India Fund C 6 Shares10,01,2243,2761,6383,28,00,09,8241,64,00,04,9121,64,00,04,912
23Dovetail Global Fund PCC30,8923,2761,63810,12,02,1925,06,01,0965,06,01,096
24Belgrave Investment Fund10,01,2243,2761,6383,28,00,09,8241,64,00,04,9121,64,00,04,912
25Authum Investment- Infra.6,10,5043,2761,6382,00,00,11,1041,00,00,05,5521,00,00,05,552
26The Great International Tusker Fund4,51,7723,2761,6381,48,00,05,07274,00,02,53674,00,02,536
27Ayushmat Ltd4,24,5253,2761,6381,39,07,43,90069,53,71,95069,53,71,950
28Rajasthan Global Securities Private4,02,9323,2761,6381,32,00,05,23266,00,02,61666,00,02,616
29Coeus Global Oppo. Fund3,05,2483,2761,63899,99,92,44849,99,96,22449,99,96,224
30Aviator Global Investment Fund2,28,9403,2761,63875,00,07,44037,50,03,72037,50,03,720
31Tara Emerging Asia Liquid Fund1,52,6283,2761,63850,00,09,32825,00,04,66425,00,04,664
32MAIQ Growth Scheme-Long Only1,31,2603,2761,63843,00,07,76021,50,03,88021,50,03,880
33Resonance Oppo.Fund1,05,0003,2761,63834,39,80,00017,19,90,00017,19,90,000
 Total1,82,68,92559,84,89,98,30029,92,44,99,15029,92,44,99,150

એફપીઓ ઓફરની પ્રાઇસ બેન્ડ એફપીઓ ઇક્વિટી શેરદીઠ ₹ 3,112થી ₹ 3,276 નક્કી થઈ છે. બિડ્સ લઘુતમ 4 એફપીઓ ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 4 એફપીઓ ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે. એફપીઓ ઓફર 31 જાન્યુઆરી, 2023ને મંગળવારે બંધ થશે. યુપીઆઈ મેન્ડેટ પૂર્ણ થવાનો સમય અને તારીખ બિડ/ઓફર બંધ થવાની તારીખની સાંજે 5.00 વાગે રહેશે.

ઓફરનો રિટેલ પોર્શન રિટેલ રોકાણકારો માટે એફપીઓ ઇક્વિટી શેરદીઠ ₹ 64 ડિસ્કાઉન્ટ ઓફર કરશે અને આ પ્રકારનું ડિસ્કાઉન્ટ 18 જાન્યુઆરી, 2023ની તારીખને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“આરએચપી”)ના ભાગરૂપે ગણવામાં આવશે તથા આરએચપી સાથે સંયુક્તપણે ગણવું જોઈએ.

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે એફપીઓની ચોખ્ખી આવકમાંથી ₹ 10,869 કરોડનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમના ચોક્કસ પ્રોજેક્ટના સંબંધમાં એની કેટલીક પેટાકંપનીઓ, એરપોર્ટની હાલની સુવિધાઓ સુધારવાની કામગીરી સુધારવા અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કરવાની મૂડીગત ખર્ચની જરૂરિયાત પૂર્ણ કરવા કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસ ₹ 4,165 કરોડનો ઉપયોગ કંપની અને એની ત્રણ પેટાકંપનીઓ – અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ અને મુન્દ્રા સોલર લિમિટેડના ચોક્કસ ઋણની સંપૂર્ણ કે એના કેટલાંક ભાગની પુનઃચુકવણી કરવા માટે થશે. બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે થશે. આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા એફપીઓ ઇક્વિટી શેરનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જીસ પર થશે.