અમદાવાદ, 8 ડિસેમ્બરઃ ટોચની કંપનીઓ દ્વારા જારી કરાયેલા સમાચારો, તેમના વિષયક માર્કેટમાં રહેલાં સમાચારો તેમજ ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ અને બજાર નિષ્ણાતો દ્વારા ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદવા/ વેચવા/ હોલ્ડ કરવા માટે અપાયેલી સલાહના આધારે અત્રે વિગતો રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરીએ છીએ. આશા છે રોકાણકારો તેનો યોગ્ય ઉપયોગ કરી શકે.

HSBC on Maruti: Maintain Buy on Company, target price at Rs 12500 (Positive)

Macquarie on HDFC Bank: Maintain Outperform on Bank, raise target price at Rs 2110 (Positive)

Macquarie on State Bank: Maintain Outperform on Bank, raise target price at Rs 720 (Positive)

MS on Brookfield REIT: Maintain Overweight on Company, target price at Rs 300 (Positive)

MS on Embassy REIT: Maintain Overweight on Company, target price at Rs 370 (Positive)

Investec on Orchid Pharma: Maintain Buy on Company, target price at Rs 800 (Positive)

Macquarie on Axis Bank: Maintain Neutral on Bank, target price at Rs 980 (Neutral)

Jefferies on Shree Cement: Maintain Hold on Company, target price at Rs 25750 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)