અમદાવાદ, 22 નવેમ્બરઃ માર્કેટ મોમેન્ટમ ધીરે ધીરે સુધરવા સાથે વિવિધ બ્રોકરેજ હાઉસિસ તરફથી એનાલિસિસના આધારે ખરીદવા/વેચવા/ હોલ્ડ કરવા માટે કરવામાં આવેલી ભલામણો નીચે મૂજબ છે.જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિગો, કોલ ઇન્ડિયા, એનટીપીસી અને ટાટા મોટર્સ વોચ રાખવા જેવાં જણાય છે.

JP Morgan on Reliance Ind: Maintain Overweight on Company, target price at Rs 2810 (Positive)

MS on Kaynes Tech: Maintain Overweight on Company, target price at Rs 2440 (Positive)

MS on Indigo: Maintain Overweight on Company, target price at Rs 3217 (Positive)

Jefferies on Coal India: Maintain Buy on Company, target price at Rs 334 (Positive)

Jefferies on NTPC: Maintain Buy on Company, target price at Rs 300 (Positive)

MOSL on Ultratech: Maintain Buy on Company, target price at Rs 10100 (Positive)

CLSA on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 841 (Positive)

HSBC on M&M: Maintain Buy on Company, target price at Rs 1800 (Positive) 

GS on Polycab: Initiate Buy on Company, target price at Rs 5750 (Positive)

GS on KEI Ind: Initiate Buy on Company, target price at Rs 2730 (Positive)

MS on IGL: Maintain Underweight on Company, target price at Rs 432 (Neutral)

Incred on Coal India: Maintain Reduce on Company, target price at Rs 209 (Neutral)

HSBC on Escorts: Maintain Reduce on Company, target price at Rs 2500 (Neutral)

Bernstein on Divis Lab: Maintain Underperform on Company, target price at Rs 3064 (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)