ફીનોલેક્ષ ઇન્ડ, HUL, બર્જર પેઇન્ટ શોર્ટ- મિડિયમ ટર્મ માટે ખરીદો
નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18049- 18009, રેઝિસ્ટન્સ 18123- 18157
અમદાવાદ, 4 મેઃ સળંગ સુધારાની ચાલ બાદ બુધવારે આવેલા કરેક્શનમાં નિફ્ટી 58 પોઇન્ટના ઘટાડા સાથે 18090 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેચરલથી નેગેટિવ જોવા મળી હતી. ટેકનિકલી જોઇએ તો સળંગ છ દિવસના સુધારા પછી આવેલા ઘટાડામાં પણ નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી ટેકાની સપાટી જાળવી રાખી છે. ફેડ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો છે. તેની અસર ગુરુવારે માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર કેવી રહેશે તે જોવું રહ્યું. બાકી મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ વધુ કરેક્શનો સૂર પૂરાવી રહ્યા છે.
નિફ્ટી | 18090 | બેન્ક નિફ્ટી | 43313 | ઇન ફોકસ |
સપોર્ટ-1 | 18049 | સપોર્ટ-1 | 43142 | ફીનોલેક્ષ (ખરીદો) |
સપોર્ટ-2 | 18009 | સપોર્ટ-2 | 42972 | હિન્દયુનિલિવર (ખરીદો) |
રેઝિસ્ટન્સ-1 | 18123 | રેઝિસ્ટન્સ-1 | 43419 | બર્જર પેઇન્ટ (ખરીદો) |
રેઝિસ્ટન્સ-2 | 18157 | રેઝિસ્ટન્સ-2 | 43525 | બજાજ ઓટો (વેચો) |
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 429720- 42972, રેઝિસ્ટન્સ 43419- 43525
ગુરુવારે બેન્ક નિફ્ટીએ પણ 39 પોઇન્ટના લોસ સાથે 43313 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ નોંધાવી છે. ટેકનિકલી જો 43900- 42800 પોઇન્ટની ઇન્ટરમિડિયેટ સપોર્ટ લાઇન તોડે તો હેવી કરેક્શનની શક્યતા જણાય છે. બાકી 43400- 43500ના ઝોન તરફની આગેકૂચની શક્યતા વિશેષ જણાય છે.
STOCK IN FOCUS
Finolex Industries (CMP 175)
Considering the leading position in the Agri-pipe segment and backward integration for the PVC Resin business, sustained cash flow and high dividend pay-out of 35% (average over FY16-FY22), we have BUY rating on the stock, with a Target Price of Rs200.
Intraday Picks
HINDUNILVR (PREVIOUS CLOSE: RS2486) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs 2465-2475 for the target of Rs2520 with a strict stop loss of Rs2450.
BERGEPAINT (PREVIOUS CLOSE: RS614) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs605-611 for the target of Rs627 with a strict stop loss of Rs601.
BAJAJ-AUTO (PREVIOUS CLOSE: RS4448) SELL
For today’s trade, long position can be initiated in the range of Rs4470-4500 for the target of Rs4350 with a strict stop loss of Rs4540.
(Mitul Shah – Head of Research at Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)