સન ટીવી, લોરસ લેબ, ટીટીકે પ્રેસ્ટીજ, આઇડીબીઆઇ બેન્ક ખરીદો, કોટક બેન્ક વેચો
અમદાવાદ, 15 જૂનઃ નિફ્ટી માટે 18787- 18818- 18867 રેઝિસ્ટન્સ સપાટી રહેશે. નીચામાં 18707- 18657- 18628 મહત્વની સપોર્ટ લેવલ્સને ધ્યાનમાં રાખી સોદા કરવાની સ્ટોક્સબોક્સની સલાહ છે.




(Report by STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)