રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સે કારગિલ ઈન્ડિયાના કર્ણાટક સ્થિત કોર્ન વેટ મિલિંગ વિભાગને હસ્તગત કરવા માટે હસ્તાક્ષર કર્યા
અમદાવાદ, 21 જાન્યુઆરી: રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ લિમિટેડ (rsgbl)એ કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (સીઆઇપીએલ)ના સ્ટાર્ચ અને સ્વીટનર્સ કારોબારની અસ્કયામતોને હસ્તગત કરવા માટે અસ્કયામત […]
