સોના-ચાંદીનાં વાયદામાં ચાલુ રહેલી તેજીની રફતારઃ બંને કીમતી ધાતુઓના વાયદા ઓલ ટાઇમ હાઇ
મુંબઈ, 23 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.529187.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.48011.94 કરોડનાં કામકાજ […]
