ન્યૂઝ ઈન બ્રિફઃ બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, એલએન્ડટીને ગુજરાતનો સૌથી મોટો ઓર્ડર મળ્યો
સૌરવ ગાંગુલી બ્રાન્ડ એમ્બેસેડર કોલકાતા: યુનિવર્સલ બેન્ક બંધન બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. લોકપ્રિય રીતે દાદા અને ભારતીય ક્રિકેટના મહારાજા તરીકે ઓળખાતાં સૌરવ ગાંગુલી […]