COMMODITIES: Intraday Technical Outlook
Technical Commentary
Gold LBMA Spot: | ઇન્ટ્રાડે ટ્રેન્ડ ચોપી રહેવા સાથે 1730 ડોલરની સપાટી જળવાઇ રહે તો તહેવારો પૂર્વેની માગ નીકળે તેવી સંભાવના જણાય છે. ટૂંકમાં નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓ |
Silver LBMA Spotઃ | 18.50 ડોલરની મહત્વની ટેકાની સપાટી જળવાઇ રહે તો રિકવરીનો ચાન્સ જણાય છે. 1740 ડોલરની નીચેનું બ્રેક ડાઉન મેજર લિક્વિડેશનનો સંકેત આપે છે. |
Crude Oil NYMEXઃ | 82 ડોલર નીચેનો સીધો ફોલ સેલિંગ પ્રેશર વધારી શકે છે. વધુમાં રિકવરીની શક્યતા વિશેષ જણાય છે. |
MCX Technical Commentary
Gold KG Oct: | રૂ. 29950ની નીચે જાય તો મોટાપાયે વેચવાલીનો સંકેત મળે છે. બાકી દિવસ દરમિયાન વલણ સુસ્ત રહેવાની શક્યતા છે. થોડી ઘણી રિકવરી આવે તેને તેજી સમજવાની જરૂર નથી. |
Silver KG Decઃ | રૂ. 52500ની સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટા સુધારાની શક્યતા ઓછી જણાય છે. બાકી દિવસ દરમિયાન વલણ સુસ્ત રહી શકે. સપોર્ટ તોડે તો નબળાઇનો સંકેત સમજવો. |
Crude Oil Sepઃ | માર્કેટ નેગેટિવ બાયસ મોડમાં જણાય છે. રૂ. 6800 નીચેનું બ્રેક મેજર લિક્વિડેશનનો સંકેત આપે છે. |
MARKET VIEW BY: GEOJIT COMMODITY
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)