Gold LBMA Spot1660 ડોલરનો મહત્વનો સપોર્ટ તૂટ્યો નથી. તેથી રિકવરીના ચાન્સ જણાય છે. જો 1660 ડોલરનું લેવલ તૂટે તો માર્કેટમાં વધુ ખરાબીની શક્યતા નકારી શકાય નહિં.
Silver LBMA Spot18.50 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી રિકવરીની આશા રહેશે. તેની નીચે અણધાર્યો ઘટાડો આવે તો જ લિક્વિડેશન પ્રેશર વધે તેમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
Crude Oil NYMEX84 ડોલરનો મજબૂત સપોર્ટ જણાય છે. તેની ઉપર જ્યાં સુધી જળવાઇ રહે ત્યાં સુધી રીકવરી મૂવ ચાલુ રહી શકે છે. અધરવાઇસ માર્કેટમાં નબળાઇનો સંકેત મળી રહ્યો છે.

MCX Technical Commentary

Gold KG Octમાઇલ્ડ નેગેટિવ ટ્રેન્ડ સાથે ભાવ ઉપર સેલિંગ પ્રેશર જણાય છે. જ્યાં સુધી રૂ. 49800નું લેવલ જળવાઇ રહે ત્યાં સુધી રિકવરીના ચાન્સિસ જણાય છએ. અન્યથા માર્કેટમાં નબળાઇનો ટ્રેન્ડ જારી રહી શકે છે.
Silver KG Decરૂ. 57600 ઉપરની સતત ચાલમાં સુધારાની આગેકૂચ જોવા મળી શકે. જોકે, દિવસ દરમિયાન કરેક્શનની શક્યતા વધુ હોવાનું નિષ્ણાતો માને છે.
Crude Oil Sepમાર્કેટમાં ટ્રેન્ડ સુસ્ત જણાય છે. રૂ. 7200નું લેવલ ક્રોસ કર્યા પછી જ સુધારાની આગેકૂચ જોવા મળી શકે તેવી ધારણા છે.

TECHNICAL COMMENTORY BY: GEOJIT COMMODITY

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)