સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય, કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ પુરવાર થશે   સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે, સેમિકંડક્ટરથી AI સહિતના ઈમર્જિંગ સેક્ટરમાં ગુજરાતને હબContinue Reading

2025-26 નાણા વર્ષ માટે સેન્સેક્સ 5,467.37 પોઈન્ટ અથવા 7 ટકા અને નિફ્ટી 1,187.95 પોઈન્ટ અથવા 5 ટકા ઘટ્યા બેંક નિફ્ટીમાં માસિક ધોરણે સૌથી મોટો ઘટાડો, વિશ્લેષકોએ 49,800-49,500 ઝોનને સપોર્ટ લેવલ તરીકે ગણવા આપી સલાહ નાણા વર્ષ-26 માં FII એ ભારતીય બજારોમાંથી રૂ. 3.17 લાખ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધીContinue Reading

અમદાવાદ, 31 માર્ચઃ દેશભરમાં વર્તાઈ રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની અછત અને વધતા ભાવો વચ્ચે જનતાને મોટી રાહત આપતા અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા ‘સ્પેશિયલ સ્કીમ’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કંપનીએ બંધ થયેલા ગેસ કનેક્શનને પુનઃજીવિત કરવા ઈચ્છતા ગ્રાહકો માટે લેટ પેમેન્ટ ચાર્જમાં 100% માફી આપવાનો ઐતિહાસિકContinue Reading

બેંગાલુરુ, 31 માર્ચ: TVS Apache RTR 160 4V એ 160 સીસી સેગમેન્ટને નવી ઓળખ આપી છે અને પોતાના વર્ગમાં સૌથી શક્તિશાળી તેમજ વ્યાપક પ્રશંસા મેળવનારી મોટરસાયકલ તરીકે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં ગ્લોબલ લીડર એવી ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ આજે જાહેરાત કરી કે હાલનાContinue Reading

સોનાના વધતા ભાવને કારણે ગોલ્ડ લોનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના લીધે તહેવારો પછીના સમયમાં રિટેલ ધિરાણમાં તંદુરસ્ત ઉછાળો જોવા મળ્યો પહેલીવાર લોન લેનારા લોકોમાં યુવા ઋણ લેનારાઓનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને ઘરવપરાશની વસ્તુઓ અને પર્સનલ લોન લેવામાં યુવાનો મોખરે રહ્યા છે જીએસટી દરોમાં ફેરફાર અને સુધારાને કારણે રિટેલContinue Reading

અમદાવાદ, 31 માર્ચ: પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“SM REIT”), ભારતનું પ્રથમ નોંધાયેલ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પ્રોપશેર સેલેસ્ટિયા માટે ટ્રસ્ટની મુખ્ય માહિતી અને યોજનાની મુખ્ય માહિતી (“ઓફર દસ્તાવેજો”) ફાઇલ કરી છે, જે ટ્રસ્ટ હેઠળ તેમની ત્રીજી યોજના છે જે રૂ. 244.65 કરોડ સુધીની છે. બિડ/ઇશ્યુ શુક્રવાર, 10Continue Reading

નવી દિલ્હી, 31 માર્ચ: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં અગ્રણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપનીએ ભારતની નાના શસ્ત્રો ઉત્પાદન ક્ષમતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરુપ સમાન ૭.૬૨ મી.મીની સ્વદેશી રીતે ઉત્પાદિત ૨૦૦૦ પ્રહાર – લાઇટ મશીન ગન (LMGs) ભારતીય સેનાને સુપ્રત કરી છે. કરાર અનુબંધિત સમય કરતાContinue Reading