આ સપ્તાહે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો એક નજરે
અમદાવાદ, 24 એપ્રિલઃ સોમવારે સેન્ચુરી ટેક્સટાઇલ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, પર્સિસ્ટન્સ, નેલકો સહિતની કંપનીઓના પરીણામ જાહેર થશે. તે ઉપરાંત મંગળવારે પણ સંખ્યાબંધ કંપનીઓ પરીણામ જાહેર કરશે તેની ઉપર પણ માર્કેટ સેન્ટિમેન્ટની નજર રહેશે.
Q4FY23 EARNING CALENDAR 24.04.2023
CENTURYTEX, INDUSINDBK, MAHABANK, MAHLOG, MAHSCOOTER, NELCO, PERSISTENT, TTML
INDUSINDBANK
• NII expected at Rs 4702 crore versus Rs 3985 crore,
• EBIT expected to be seen at Rs 3764 crore versus Rs 1356 crore
• EBIT margin expected to be seen at 54.33% versus 23.01%
• Net profit expected to be seen at Rs 2064 crore versus Rs 1400 crore
PERSISTENT:
• Rupee revenue expected at Rs 2251 crore versus Rs 2169 crore,
• EBIT expected to be seen at Rs 351 crore versus Rs 333 crore
• EBIT margin expected to be seen at 15.61 % versus 15.36%
• Net profit expected to be seen at Rs 272 crore versus Rs 238 crore
Q4FY23 EARNING CALENDAR 25.04.2023
ANANTRAJ, AUBANK, AXITA, BAJAJ-AUTO, BHARATWIRE, DALBHARAT, ELECON, HUHTAMAKI, HDFCAMC, MAHINDCIE, MAHLIFE, MHRIL, NAM-INDIA, NESTLEIND, RALLIS, SHEMAROO, TATACONSUM, TATASTLLP, VSTIND
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)