Fund Houses Recommendations
અમદાવાદ, 3 એપ્રિલઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા એનાલિસિસના આધારે કરાયેલી ભલામણો અત્રે વાચક મિત્રોની માત્ર જાણકારી માટે મૂકવામાં આવી છે. યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર તેમાં આગળ વધવા ખાસ સલાહ છે. કારણ કે માર્કેટ કન્ડિશન ક્યારે ચેન્જ થઇ જાય તે નક્કી રહેતું નથી.
MS on PNB Housing: Maintain Overweight on Company, target price at Rs 700/Sh (Positive)
MS on Zydus Life: Maintain Overweight on Company, target price at Rs 513/Sh (Positive)
CLSA on BEL: Maintain Buy on Company, target price at Rs 115/Sh (Positive)
Jefferies on IGL: Maintain Buy on Company, target price at Rs 475/Sh (Positive)
Jefferies on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 3100/Sh (Positive)
Jefferies on Cement Sector: Expects QoQ growth in EBITDA/t in Q4 for cements companies despite muted QoQ pricing (Positive)
Jefferies on Telecom Sector: Jio’s outperformance is positive after 2 qtrs of underperformance. Also, Bharti’s mkt share gains among 3G/4G subscribers bodes well for tariff outlook (Positive)
Citi on gas stocks: Top gas pick GAIL is also a key beneficiary of lower APM gas prices; Prefer MGL & IGL in CGD space (Positive)
MS on Adani Ports: Maintain Overweight on Company, target price at Rs 690/Sh (Positive)
CLSA on PB Fintech: Downgrade to outperform on Company, target price at Rs 710/Sh (Neutral)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)