બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો

અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.

Nomura on Honeywell: Maintain Buy on company, target price at Rs 50642/sh (Positive)

CLSA on HAL: Maintain Outperform on company, target price at Rs 3420/sh (Positive)

Jefferies on Amber: Maintain Buy on company, target price at Rs 3120/sh (Positive)

Jefferies on Max Health: Maintain Buy on company, target price at Rs 600/sh (Positive)

MS on Bharti Airtel: Maintain Overweight on company, target price at Rs 870/sh (Positive)

CLSA on REC: Maintain Buy on company, target price at Rs 160/sh (Neutral)

UBS on Jubilant Food: Maintain Buy on company, target price at Rs 600/sh (Neutral)

CLSA on Jubilant Food: Maintain Buy on company, target price at Rs 460/sh (Neutral)

MS on Jubilant Food: Maintain Overweight on company, target price at Rs 560/sh (Neutral)

MS on Vedanta Fashions: Maintain Overweight on company, target price at Rs 1381/sh (Neutral)

JP Morgan on Bharti Airtel: Maintain Underweight on company, target price at Rs 700/sh (Neutral)

Jefferies on Oberoi Real: Maintain Buy on company, target Price at Rs 891/sh (Neutral)

MS on Metropolis: Maintain Equal weight on Company, cut target Price at Rs 1350/sh (Negative)

Bernstein on Dr Reddy: Downgrade to market perform on company, cut target to Rs 4943/sh (Negative)

CLSA on Devyani Int: Downgrade to Outperform on company, target price at Rs 205/sh (Negative)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)