ફન્ડામેન્ટલ પીક્સ ફોર શોર્ટ/ મિડિટમ ટર્મઃ ઇન્દ્રપ્રસ્થ મેડિકલ, લિન્ક લિ. અને અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ
Fundamental Peaks for Short/ Medium Term: Indraprastha Medical, Link Ltd. and Ahluwalia Contracts
અમદાવાદ, 17 એપ્રિલઃ ટેક્નો- ફન્ડામેન્ટ્લ્સ તેમજ ફેન્સી અને કંપનીની ભાવિ યોજનાઓના આધારે ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન, લિન્ક લિ. અને અહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ લિ.ના શેર્સ બેથી 6-12 માસના હોલ્ડિંગ પિરિયડને ધ્યાનમાં રાખીને ખરીદવાની સલાહ એચડીએફસી સિક્યુરિટીઝના રિટેલ રિસર્ચ ડેસ્ક તરફથી આપવામાં આવી રહી છે.
Stock | LTP | Recommendations | Base Case Fair Value | Bull Case Fair Value | Time Horizon |
Indraprastha Medical Corporation Ltd | Rs. 83.1 | Buy between Rs. 82 – 84 & add more on dips to the range of Rs. 72-74 | Rs. 93 | Rs. 99.5 | 2-3 quarters |
Linc Ltd. | Rs. 595 | Buy in Rs. 591-601 band and add more on dips in Rs. 525-533 band | Rs. 661 | Rs. 715 | 2 -3 quarters |
Ahluwalia Contracts (India) Ltd. | Rs. 516 | Buy in the Rs. 511-521 band & add more on dips to Rs. 457- 465 band | Rs. 564 | Rs. 610 | 2-3 quarters |
(by Retail Research Desk at HDFC Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)