GPIL, હિન્દાલકો, HCL ટેક, ICICI બેન્ક ઉપર રાખો વોચ
અમદાવાદ, 8 જૂનઃ સેન્સેક્સ 63000 અને નિફ્ટી 18700ની ડ્રીમ સપાટી ક્રોસ કરી ચૂક્યા છે. એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ફૂલ ફોર્મમાં ખરીદી કરી રહ્યા છે. ચોમાસું મોડું પણ સારું રહેવાના આશાવાદની સાથે સાથે આરબીઆઇ રેટમાં વધારો નહિં કરે તેવી ધારણા સાથે માર્કેટ્સ ફુલગુલાબી તેજીના રંગે રંગાઇ ચૂક્યા છે. જો અને તોની સ્થિતિ વચ્ચે એવી ધારણા રાખી શકાય કે, સેન્સેક્સ – નિફ્ટી નવી સપાટીઓ સર કરવા સજ્જ બન્યા છે. પરંતુ ઇન્ટ્રા-ડે ટ્રેડની વાત કરીએ તો ટેકનિકલી નિફ્ટી માટે 18662- 18598 રોક બોટમ સમજવી અને ઉપરમાં 18765- 18803 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી સમજવી. 18888 ક્રોસ કરી જાય તો પછી નવી ટોચ માટે પ્રબળ આશાવાદ રહે છે. પરંતુ જો 18400 બ્રેક કરી નાંખે તો પ્રોફીટ બુકિંગનો સંકેત સમજવો.
ગ્રીન સિગ્નલઃ GPIL, હિન્દાલકો, ICICI બેન્ક ઉપર રાખો વોચ
રેડ સિગ્નલઃ HCL ટેક
STOCK IN FOCUS
GPIL (CMP 365) – Godawari Power & Ispat Ltd (GPIL) closed 1.7%
higher as against NIFTY closing marginally up by ~0.6% yesterday. GPIL has two captive iron ore mines with a combined production capacity of 2.1mn tonnes, which is being expanded to 3.05MTPA. Domestic iron ore prices have likely to bottom out at the current level, higher than historical levels. The company aims to increase production/sales of sponge iron and other semi-finished steel products. We have a BUY rating on GPIL, with a SOTP-based Target Price of Rs415.
Intraday Picks
HINDALCO (PREVIOUS CLOSE: 423) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs 418- 421 for the target of Rs.430 with a strict stop loss of Rs 415.
HCLTECH (PREVIOUS CLOSE: 1129) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs 1137- 1145 for the target of Rs.1110 with a strict stop loss of Rs 1157.
ICICIBANK (PREVIOUS CLOSE: 940) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs 928- 936 for the target of Rs.958 with a strict stop loss of Rs 920.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)